5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત, વાંચો લેટેસ્ટ ફિચર્સ ની માહિતી/5G Phone List price Below 15000 5G Phone Full List
5G ફોન લીસ્ટ 15000 થી ઓછી કિંમત: હવે આપણા દેશમાં પણ 5G ઈન્ટરનેટ સર્વિસનો શુભારંભ થઈ ચૂક્યો છે. આ સર્વિસને તમે 5G સ્માર્ટફોનમાં જ યુઝ કરી શકશો. જો તમારી પાસે 5G સ્માર્ટફોન નથી તો આજે અમે તમને ₹15,000ના બજેટમાં આવતા ટોપ-5 5G સ્માર્ટફોન TOP 5 5G PHONE LIST વિશે જણાવીશું. ચાલો જાણીએ આ યાદીમાં કયા-કયા સ્માર્ટફોનનો સમાવેશ થાય છે?
સેમસંગ ગેલેક્સી M13 બે વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 11,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 13,999 રુપિયામાં મળી રહેશે. આ 3 કલર ઓપ્શનવાળા મોબાઈલમાં તમને 5000mAh બેટરી મળશે. તેમાં 50MP+2MP રિયર અને 5MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.5 ઈંટની HD+ ડિસ્પ્લેવાળો આ મોબાઈલ OCTA CORE પ્રોસેસર પર કામ કરે છે.
એમેઝોન માં price જોવા અહીં ક્લિક કરો?
2.Redmi Note 10T 5G Phone
રેડમી નોટ 10T
4 જુદા-જુદા કલર ઓપ્શનમાં મળી રહેતો રેડમી નોટ 10T તમને 2 વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટ 12,999 રુપિયામાં અને 6GB+128GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં મળી રહેશે. આ સ્માર્ટફોનમાં તમને 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે ફ્રન્ટમાં 8MPનો કેમેરો મળશે. આ ઉપરાંત તેમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે, 18Wનું સુપરફાસ્ટ ચાર્જર અને 5,000 mAhની બેટરી પણ મળશે. આ સ્માર્ટફોનમાં પણ તમને OCTA CORE પ્રોસેસર મળશે.
એમેઝોન માં price જોવા અહીં ક્લિક કરો?
3.POCO M4 PRO 5G PHONE
પોકો M4 પ્રો
પોકો M4 પ્રો 5G સ્માર્ટફોન તમને ત્રણ જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. તેમાં 33Wનું ફાસ્ટ ચાર્જર અને 5000mAhની બેટરી પણ મળશે. 4GB+64GB વેરિઅન્ટ 14,999 રુપિયામાં, 6GB+128GB વેરિઅન્ટ 16,999 રુપિયા અને 8GB+128GB વેરિઅન્ટ 18,999 રુપિયામાં ખરીદી શકશો. 50MP+8MPના ડ્યુઅલ રિયર કેમેરા સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. 6.6 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લેવાળો આ સ્માર્ટફોન 810 OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.
એમેઝોન માં price જોવા અહીં ક્લિક કરો?
4.Realme narzo 30 5G Phone
રિયલમી નારઝો 30
આ સ્માર્ટફોન બે જુદા-જુદા વેરિઅન્ટમાં મળી રહેશે. 4GB+64GB વેરિઅન્ટના 14,999 રુપિયા અને 6GB+128GB વેરિઅન્ટ 16,999માં વેચાઈ રહ્યો છે. તેમાં 6.5 ઈંચ ફુલ HD+ ડિસ્પ્લેની સાથે 5000mAhની બેટરી મળશે. 48MP+2MP+2MPના ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે 16MPનો ફ્રન્ટ કેમેરો મળશે. આ સ્માર્ટફોન પણ OCTA CORE પ્રોસેસર પર કામ કરશે.
એમેઝોન માં price જોવા અહીં ક્લિક કરો?
આ સ્માર્ટફોન 4GB RAM અને 64GB ઈન્ટરલ સ્ટોરેજ વેરિઅન્ટવાળા મોડલની કિંમત 12,999 રુપિયા છે. 20Wના રેપિડ ચાર્જર સાથે 5000mAhની બેટરીથી મોબાઈલ સિંગલ ચાર્જમાં 30 કલાક ચાલશે. તેમાં 6.8 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળશે. 50MP+8MP+2MPના ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે 13MPનો ફ્રન્ટ કેમેરો પણ મળી રહેશે.
એમેઝોન માં price જોવા અહીં ક્લિક કરો?