Talati Exam date 2023:

By | November 4, 2022

Talati Exam date 2023: તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 : ગુજરાત પબ્લિક સર્વિસ સિલેકશન બોર્ડ (GPSSB) દ્વારા તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023 અને જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. જે મિત્રોએ ઓનલાઈન ફોર્મ ભરેલ છે તેઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. પરીક્ષાનું આયોજના 29-01-2023 ના રોજ કરવામાં આવ્યું છે.

Talati Exam date 2023 તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2023
જાહેરાત ક્રમાંક 10/2021-22 અને 12/2021-22
પોસ્ટ ટાઈટલ તલાટી મંત્રી પરીક્ષા તારીખ 2022
પોસ્ટ નામ Talati Exam Date 2022
કુલ જગ્યા 3437+
અરજી તારીખ અરજી શરૂ તારીખ : 28-01-2022
અરજી છેલ્લી તારીખ : 15-02-2022
તલાટી પરીક્ષા તારીખ 2022 29-01-2023
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2022 08-01-2023
સત્તાવાર વેબ સાઈટ gpssb.gujarat.gov.in
Talati Exam date 2023
તલાટી પરીક્ષા તારીખ 2023

જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી) સંવર્ગ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 29-01-2023ના રોજ લેવામાં આવશે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ 2023

જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા. 08-01-2023ના રોજ લેવામાં આવશે

તલાટી પરીક્ષા તારીખ અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ અહીં ક્લિક કરો
Talati Exam date 2023